ખેડબ્રહ્મામાં ખાતર લેવા  આવેલ સરદાર ડેપો પર સોશ્યલ ડિસ્ટન્સ ઉડ્યા ધજાગરા

ખેડબ્રહ્મા, કોરોના મહામારી એ કપરો કાળ બન્યો છે, ત્યારે ખેડબ્રહ્મામાં સરદાર ચોક વિસ્તારમાં આવેલ સરદાર ડેપો ત્યાં આજુબાજુ માં આવેલ ગામડાના લોકો ત્યાં ખાતર લેવા માટે સવારે આઠ વાગ્યા થી લાઈનો લગાડી ઉભા રહે છે પણ ડેપો દ્વારા કોઈ પણ પ્રકારનું સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવા માં આવ્યું નથી. જ્યારે ત્યાં લાબી લાઈનો લાગી છે જ્યારે ત્યાં રોડ પર ટ્રાફિક જામ અને આજુબાજુ માં આવેલ અનેક દુકાનો ને અધકળ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.   રિપોર્ટર: ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા Post Views: 93